એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા હાલ શરૂ કરાઈ છે. જે અંતર્ગત આજે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે વિવિધ ફેકલ્ટીની મુલાકાત લીધી હતી.