વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેના કારણે માર્ગ પર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો.