વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.