ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાના દહેગામનાં લોકોએ વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા ટ્રસ્ટીઓની તપાસ અટકાવી દેતા જંબુસર પ્રાંત કચેરીમે આવેદનપત્ર આપ્યું હતું અને ફરીથી તપાસ કરાવવાની માંગ કરી હતી