મોરવાહડફનું તળાવ ઓવરફલો થતાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વીઓ : ૧ મોરવાહડફ સરકારી હોસ્પિટલમાં દરરોજ ૨૦૦ થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે સતત વરસેલા ભારે વરસાદને કારણે મોરવાહડફનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયું હતુ અને મોરવાહડફ તાલુકા મથકના મુખ્ય ગણાતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભરાઈ જતા પાણીનો આજદિન સુધી કોઈ નિકાલ થયો નથી જેને લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને મુશ્કેલીઓ પડી રહી છે, જો કે તંત્ર દ્વારા પાણીનો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉવેશ શેખ પંચમહાલ
Comments 0