Breaking

અકોટા ચાર રસ્તા પાસેના શનિ મંદિરે મહાપ્રસાદી

વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

By TNN GUJARATI | May 26, 2025 | 0 Comments