ગોત્રી ચાર રસ્તા નજીક ક્રિષ્ના ટાઉનશિપ ખાતે ભંડારો યોજાયો
આમોદ ચાર રસ્તા ઉપર જંબુસરના પ્રાંત અધિકારીની ગાડીને અક્સ્માત નડ્યો
વાસણા-ભાયલી રોડ ચાર રસ્તા પાસેના દબાણો દૂર કરાયા
ગાજરાવાડી ઈદગાહ મેદાન સામે ઘાસચારો વેચતા લોકો વિરુદ્ધ કાર્યવાહી
આણંદ સર્કીટ હાઉસ ખાતે આજે ૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને ધ્યાને રાખી ૫૧ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા હાલ શરૂ કરાઈ છે. જે અંતર્ગત આજે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે વિવિધ ફેકલ્ટીની મુલાકાત લીધી હતી.
શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હડતાળ પર જવાની ચીમકી
અંતે કૃણાલ ચાર રસ્તા પાસેનાં માર્કેટનાં દબાણનો સફાયો..!!.
શિક્ષણ સમિતિના નિવૃત મહિલા કર્મચારીને ભીખ માંગવાનો વારો
શિક્ષણ સમિતિના કર્મચારીઓનું ઉગ્ર પ્રદર્શન