Breaking

આણંદમાં ૧૦૮ ના ૫૧ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા

આણંદ સર્કીટ હાઉસ ખાતે આજે ૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને ધ્યાને રાખી ૫૧ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

By TNN GUJARATI | May 26, 2025 | 0 Comments