Breaking

જલારામ પરિવારના ૧૫માં વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી

જલારામ પરિવારના ૧૫માં વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી

By TNN GUJARATI | May 19, 2025 | 0 Comments

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન

વડાપ્રધાનનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું. આ સાથે જ મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાને હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું. આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું કે, ”અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં, પરંતુ દેશની બહેન ગણાવી હતી. કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાનશ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડોદરાના નાગરિકો દ્વારા કરવામાં આવેલ ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બાબતે ટ્વીટ કર્યું છે જમા આ મહાન શહેરમાં આવીને ખુબ જ આનંદ થયો . એક શાનદાર શો હતો અને તે પણ સવારે ...આશીર્વાદ આપનાર બધા લોકોને આભાર .

By TNN GUJARATI | May 26, 2025 | 0 Comments

મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય

મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય

By TNN GUJARATI | May 27, 2025 | 0 Comments

વડોદરામાં ગીતા પરિવાર દ્વારા ગીતા મૈત્રી મિલનનું આયોજન

વડોદરામાં ગીતા પરિવાર દ્વારા ગીતા મૈત્રી મિલનનું આયોજન

By TNN GUJARATI | June 14, 2025 | 0 Comments

વડોદરામાં ગીતા પરિવાર દ્વારા ગીતા મૈત્રી મિલનનું આયોજન

વડોદરામાં ગીતા પરિવાર દ્વારા ગીતા મૈત્રી મિલનનું આયોજન

By TNN GUJARATI | June 14, 2025 | 0 Comments

પ્લેન ક્રેશમાં વડોદરાના એક જ પરિવારના બે સભ્યોની અંતિમક્રિયા

પ્લેન ક્રેશમાં વડોદરાના એક જ પરિવારના બે સભ્યોની અંતિમક્રિયા

By TNN GUJARATI | June 16, 2025 | 0 Comments

પ્લેન ક્રેશમાં વડોદરાના એક જ પરિવારના બે સભ્યોની અંતિમક્રિયા

પ્લેન ક્રેશમાં વડોદરાના એક જ પરિવારના બે સભ્યોની અંતિમક્રિયા

By TNN GUJARATI | June 16, 2025 | 0 Comments

આણંદના હાલાણી પરિવારના ત્રણ પૈકી બે સભ્યના મૃતદેહો પહોચ્યા

આણંદના હાલાણી પરિવારના ત્રણ પૈકી બે સભ્યના મૃતદેહો પહોચ્યા

By TNN GUJARATI | June 17, 2025 | 0 Comments

કેવલ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ યોજાયો

કેવલ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ યોજાયો

By TNN GUJARATI | July 10, 2025 | 0 Comments

બ્રિજ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોના મોત..!!

બ્રિજ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોના મોત..!!

By TNN GUJARATI | July 10, 2025 | 0 Comments