હાલોલમાં પ્રયાસ ફાઇનાન્સના બ્રાંચ મેનેજરે ઉચાપત કરતા ધરપકડ
પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોરવા હડફના વિરણીયા ગામના રઘુવિરસિંહ અભેસિંહ ઘોડ ને ૫૦૦ ના દરની નકલી ચલણી નોટો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી જોકે રઘુવિરસિંહ ૧.૮૦ લાખની નકલી ચલણી નોટો ક્યાંથી અને કેવી રીતે લાવ્યો જેની હાલ મોરવા હડફ પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં રઘુવિરસિંહે કેટલીક નકલી ચલણી નોટો બજારમાં ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે મોરવા હડફ પોલીસ મથકે રઘુવિરસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરી છે બાઈટ : બી એલ દેસાઈ, ડીવાયએસપી, હેડ ક્વાર્ટર પંચમહાલ
વ્હેલ માછલીની ઉલ્ટી વેચવા માટે ફરતા છ લોકોની ધરપકડ કરતી એલસીબી
ઘર કંકાસથી કંટાળી પત્નીની ઠંડા કલેજે હત્યા કરનાર પતિની ધરપકડ
Your experience on this site will be improved by allowing cookies.